/ Apr 11, 2026

RECENT NEWS

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદ દ્વારા જીલ્લામાં ૩૫૦૦૦ વૃક્ષો રોપવા નું આયોજન

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ- 2025ની ઉજવણીના ભાગરૂપે તા.૦૫ જુન ૨૦૨૫ ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય દ્વારા ૩૦ લાખ વૃક્ષી રાજ્યમાં રોપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લામાં ૩૫૦૦૦ વૃક્ષો રોપવા બાબતે લક્ષ્યાંક આપવામાં આવેલ છે. જેના અન્વયે સહકારી મંડળીઓની કચેરી, બોટાદના જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા અત્રેના જિલ્લાની સહકારી સંસ્થાઓ, માર્કેટીંગ યાર્ડો, વિવિધ પ્રકારના સહકારી સધી, સેવા સહકારી મંડળીઓ, દુધ ઉત્પાદક મંડળીઓ, ખેડુતો, પશુપાલકો, સહકારી વેપારીઓના સહિયારા પ્રયાસ થકી જન ભાગીદારી દ્વારા ૩૫૦૦૦ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક હાસલ કરવાનું આયોજન કરવામાં આવેલ ૫ જુન ૨૦૨૫ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદના માર્ગદર્શન નિચે મધુસુદન ડેરી-બોટાદ તથા જિલ્લામાં આવેલી ૫૦ કરતાં વધારે દુધ ઉત્પાદક મંડળીમાં માર્કેટીંગ યાર્ડ- બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા તથા જિલ્લાના સહકારી સંઘો અને સેવા સહકારી મંડળીઓમાં ૫૦૦૦ કરતાં વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતાં. “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી ફક્ત ઉજવણી ન રહે અને તે ખરા અર્થમાં સાર્થક બને તે માટે સહકારી મંડળીઓની કચેરી, બોટાદના જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાણપુર ખાતે હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવેલા સૌને એક પેડ માં કે નામ ૨.૦’ ના રાજ્યવાપી અભિયાનમાં તથા ઓપરેશન સિંદુરની સફળતાની યાદમાં સિંદુરના વૃક્ષો રોપવાં તેમજ માતૃવન, વનકવચ, મિયાવાકી ફોરેસ્ટ જેવી પહેલોમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી. અંતમાં સમગ્ર ચોમાસા દરમિયાન બોટાદ જિલ્લાને આપેલ લક્ષ્યાંક કરતાં વધુ વૃક્ષો વાવી હરીત આવરણ વધારીશું તેવી બાહેધારી આપી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

RAJESHKUMAR SOLANKI

RECENT POSTS

CATEGORIES

Copyright @vandematramnewsgujarat.com