/ Apr 09, 2026

RECENT NEWS

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

ઉત્તર બુનિયાદી વિદ્યાલય જંત્રાલ ખાતે શિક્ષક દિન(સ્વ- શાસન દિન)ની ઉત્સાહભેર ઉજવણી

ઉત્તર બુનિયાદી વિદ્યાલય, જંત્રાલમાં તા. 04/09/2025 ના રોજ શાળાના આચાર્યશ્રી દિગ્વિજયસિંહ શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ સવારથી જ શાળા સમય પહેલા આવી ગયા હતા અને સવારે પ્રાર્થનાસભાથી જ પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. આજના દિવસ માટે આચાર્ય બનેલા બહેનશ્રી પરમાર મિત્તલબેન તથા રબારી નૈયાબેન બંનેએ સાથે મળીને સ્વ-શાસન દિનનું સુચારુ આયોજન કર્યું હતું. કુલ 48 વિદ્યાર્થીઓ આજના સ્વ- શાસન દિવસમાં જોડાયા હતા અને અલગ અલગ વિષયોનું શિક્ષણકાર્ય સારી રીતે કર્યું હતું. સમગ્ર દિવસના સુચારુ વ્યવસ્થાપન પછી પ્રાર્થના ખંડમાં શિક્ષકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં દિવસ દરમિયાન શિક્ષક તરીકે ફરજ બજાવતા પોતાને થયેલા અનુભવોને વિદ્યાર્થીશિક્ષકોએ વાગોળ્યા હતા. સામે પક્ષે વિદ્યાર્થીઓએ પણ આજે બનેલા શિક્ષકોના શિક્ષણકાર્ય બાબતે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આજના દિવસના આચાર્યા બહેનશ્રી મિત્તલબેને શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું હતું તો રબારી નૈયાબેને પણ પોતાના અનુભવોને આગવી શૈલીમાં વાગોળ્યા હતા. શાળાના શિક્ષકશ્રી મનુભાઈ સોલંકી, શિક્ષક શ્રીકિરીટસિંહ મકવાણા, શિક્ષિકા બહેનશ્રી સુમનલતાબેન સાક્ષી તેમજ બી.એડ કોલેજના પ્રશિક્ષણાર્થી બહેન જ્યોતિબેન ઠાકોરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શાળાના આચાર્યશ્રી દિગ્વિજયસિંહ શિણોલ સાહેબે પણ આ પ્રસંગે એક શિક્ષકનું સમાજમાં સ્થાન અને તેની ભૂમિકા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી આજના દિવસનો મહિમા વર્ણવ્યો હતો. ત્યારબાદ આજના દિવસ દરમિયાન જેને સૌથી સારૂ શિક્ષણકાર્ય કર્યું એવા વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે શ્રી ગણપતભાઈ ગણાવા,  દ્વિતીય ક્રમાંકે શ્રી કિરણબેન પરમારને તથા તૃતીય ક્રમાંકે શ્રી પ્રિયંકાબેન પરમારને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકશ્રી મનુભાઈ સોલંકી તથા શ્રી જયેશભાઇ પટેલ સાહેબે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આજના દિવસે શિક્ષક બનેલા શ્રી કિશનભાઇ પરમારે કર્યું હતું.

ઈશ્વર ઠાકોર બોરસદ‌

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

RAJESHKUMAR SOLANKI

RECENT POSTS

CATEGORIES

Copyright @vandematramnewsgujarat.com