/ Apr 09, 2026

આજ રોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત 6 ઠા વર્ષે 113 ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરામાં રહેતા સમાજ ના બાળકો જેઓ બોર્ડની એક્ઝામમાં સારા માર્કસ *આજ રોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત 6 ઠા વર્ષે 113 ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરામાં રહેતા સમાજ ના બાળકો જેઓ બોર્ડની એક્ઝામમાં સારા માર્કસ છે પાસ થયા હોય તેઓ નો સન્માન સમારોહ તથા ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ વડોદરા ખાતે અલકાપુરી સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં 70% થી વધુ માર્કસે પાસ થયેલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો .સર્ટિફિકેટ. અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને અને કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા બોલપેન પેન્સિલ સ્ટેશનરીનો વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 150 થી વધારે 113 ગુરુ બ્રાહ્મણ સમાજના બાળકોએ લાભ લીધો જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો યુવાનો અને બાળકો હાજર રહ્યા સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને સમાજ ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં યુવા કમિટીના સભ્યો સમાજના વડીલો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ દાતાશ્રીઓનો ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસના પ્રમુખ વિકી શ્રીમાળી એ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને તેઓના ઉજવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી*છે પાસ થયા હોય તેઓ નો સન્માન સમારોહ તથા ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ વડોદરા ખાતે અલકાપુરી સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં 70% થી વધુ માર્કસે પાસ થયેલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો .સર્ટિફિકેટ. અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને અને કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા બોલપેન પેન્સિલ સ્ટેશનરીનો વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 150 થી વધારે 113 ગુરુ બ્રાહ્મણ સમાજના બાળકોએ લાભ લીધો જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો યુવાનો અને બાળકો હાજર રહ્યા સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને સમાજ ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં યુવા કમિટીના સભ્યો સમાજના વડીલો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ દાતાશ્રીઓનો ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસના પ્રમુખ વિકી શ્રીમાળી એ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને તેઓના ઉજવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making
The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.
Copyright @vandematramnewsgujarat.com