અમદાવાદ, 27 મે 2025 – શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક શખ્સે ત્રિહત્યાની ખોટી માહિતી આપી પોલીસ તંત્રને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે આરોપીએ ડાયલ 100 પર કોલ કરીને જણાવ્યું હતું કે શહેરના નરોડા વિસ્તારમાં ત્રણ લોકોની હત્યા થઈ છે. અચાનક મળેલી ગંભીર માહિતીના આધારે
Read more