/ Apr 07, 2026

RECENT NEWS

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

ભારતીય જનતા પાર્ટીના મારા યુવા સાથી શ્રી હર્ષભાઈ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ, તેમજ રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તથા રાજ્યમંત્રી તરીકે શપથ લેનાર સૌ સાથી મંત્રીશ્રીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ‘વિકસિત ભારત – વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે અવિરત પુરુષાર્થ કરી રહ્યા છીએ, ત્યારે આ વિકાસયજ્ઞને આપણે નવી ઊર્જા સાથે વધુ તેજ ગતિએ આગળ વધારીશું.

આપણી પ્રાચીન વિરાસતને તેમજ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ માનવીય મૂલ્યોને જાળવીને ગુજરાતને વિકાસના પંથે સદૈવ અગ્રેસર રાખીશું. તેમજ, રાજ્યના પ્રત્યેક નાગરિકની સુખાકારી સુનિશ્ચિત કરવામાં આપણે પુરુષાર્થની પરાકાષ્ઠા કરીશું. 

વર્ષ 2035 માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ થાય ત્યાં સુધીના ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ પણ આપણી સામે છે, ત્યારે આપણે સૌ સાથે મળીને જન-જનના કલ્યાણને હૃદયે રાખીને ગુજરાતને વિકાસના નવા શિખરે લઈ જઈશું તેવો મને વિશ્વાસ છે.

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

RAJESHKUMAR SOLANKI

RECENT POSTS

CATEGORIES

Copyright @vandematramnewsgujarat.com