/ Apr 07, 2026

RECENT NEWS

ખેડા જિલ્લામાં “બાળક પાલક સર્જન” કાર્યક્રમની ભવ્ય ઉજવણી

*ખેડા જિલ્લામાં “બાળક પાલક સર્જન” કાર્યક્રમની ભવ્ય ઉજવણી*

*મનપા કમિશનરશ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને વલ્લભનગર આંગણવાડી ખાતે “બાળક પાલક સર્જન” કાર્યક્રમ યોજાયો*

ખેડા જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા “બાળક પાલક સર્જન” કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને નડિયાદ ઘટક-૧ના માઈ મંદિર વિસ્તાર અને વલ્લભનગર આંગણવાડી કેન્દ્ર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત વાલીઓને આંગણવાડીની વિવિધ સેવાઓ વિશે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું.

“બાળક પાલક સર્જન” કાર્યક્રમ એ આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા-પિતા, વાલી અને સમાજને માહિતગાર કરવા માટેનો એક નવતર અભિગમ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવો, નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાનો છે.

જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ સાથે મળીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં બાળ રમતો, ચિત્ર સ્પર્ધા, વાલી-બાળક સંવાદ કાર્યશાળા, પોષણ અંગે માર્ગદર્શન વગેરેનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં એડીશનલ કલેકટરશ્રી (IAS), ડેપ્યુટી કમિશ્નરશ્રી-નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી-ICDS, DTOશ્રી, RBSK ટીમના સભ્યો, CDPO શ્રી તેમજ આઈ.સી.ડી.એસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

રિપોર્ટર. જીગ્નેશ રાણા નડિયાદ

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making

The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy.

RAJESHKUMAR SOLANKI

RECENT POSTS

CATEGORIES

Copyright @vandematramnewsgujarat.com